BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કેસરીયા પનીર રોલ

Photo of Kesariya paneer roll by Heena Nayak at BetterButter
0
2
0(0)
0

કેસરીયા પનીર રોલ

Jul-11-2018
Heena Nayak
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસરીયા પનીર રોલ રેસીપી વિશે

કેસરીયા પનીર રોલ

રેસીપી ટૈગ

  • ગુજરાત
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ વાટકી. પનીર
  2. ૧।૨ વાટકી. ખાંડ નો પાવડર.
  3. ૧।૪ ચમચી. ઇલાયચી પાવડર
  4. ૧।૪. ચમચી. કેસર વાળું દૂધ

સૂચનાઓ

  1. પનીર ને બારીક છીણી લો.
  2. પનીર ને બરાબર મસળી લો.
  3. પનીર ખાંડ નો પાવડર ઇલાયચી પાવડર અને કેસર વાળું દૂધ મિક્સ કરીને રોલ બનાવો.
  4. ૧ કલાક સુધી ફી્જ માં મૂકીને બહાર કાઢી લો.
  5. બહાર કાઢી કેસર લગાવી સજાવો.
  6. તો ચાલો તૈયાર થઈ ગઈ છે આપણી મનપસંદ મીઠાઈ કે જે પનીર માં થી બનાવી છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર