હોમ પેજ / રેસિપી / ઝટપટ રબડી

Photo of Jhatpat Rabdi by Dimpal Patel at BetterButter
0
4
0(0)
0

ઝટપટ રબડી

Jul-12-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઝટપટ રબડી રેસીપી વિશે

રબડી બનાવતા ખૂબ સમય જાય પણ આ ખૂબ જ ઝડપથી બનતી રબડી છે. ખૂબ જ ટેસ્ટી પણ છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • ગુજરાત
 • ઉકાળવું
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. દૂધ - ૨ કપ
 2. બ્રેડની સ્લાઈડ - ૩
 3. કન્ડેન્સ્ડ મિલ્ક - ૧/૪ કપ
 4. ખાંડ - ૨ મોટી ચમચી
 5. કેસર ના તાંતણા - ૫ થી ૬
 6. હૂંફાળું દૂધ - ૨ મોટી ચમચી
 7. એલચીનો પાવડર - ૧/૪ નાની ચમચી
 8. કાપેલા ડ્રાયફ્રુટ - ૨ મોટી ચમચી

સૂચનાઓ

 1. બ્રેડ ની સાઈડ કાઢીને મિક્સરમાં પીસી લેવા.
 2. કેસર ને ૨ મોટી ચમચી હૂંફાળા દૂધમાં બોળી દેવું.
 3. એક પેનમાં દૂધ ઉકાળવા મૂકવું. એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરીને કન્ડેન્સ્ડ મિલ્ક , કેસરવાળું દૂધ અને ખાંડ ઉમેરવી.
 4. થોડો કલર બદલાઈ એટલે પીસેલા બ્રેડ ઉમેરવા.
 5. ૨ ઉભરા આવે એટલે ગેસ બંધ કરવો. રૂમના તાપમાન પર આવે પછી તેને ફ્રીઝમાં મૂકવું.
 6. કાપેલા ડ્રાયફ્રુટથી સજાવી ને ઠંડું - ઠંડુ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર