BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચીકુ મિલ્કશેઇક

Photo of Chiku milkshake by Dimpal Patel at BetterButter
0
4
0(0)
0

ચીકુ મિલ્કશેઇક

Jul-12-2018
Dimpal Patel
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીકુ મિલ્કશેઇક રેસીપી વિશે

ગરમીની ઋતુ માં ઠંડક આપનારો જયુસ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઠંડુ દૂધ - ૫૦૦મીલી
  2. ચીકુ - ૨૫૦ગ્રામ
  3. ખાંડ - ૩મોટી ચમચી
  4. બોર્નવિટા - ૨ મોટી ચમચી
  5. બરફના ટુકડા - ૧/૪ કપ
  6. ચોકલેટ સિરપ - ૨ મોટી ચમચી
  7. ચોકલેટ ચિપ્સ - ૩ મોટી ચમચી
  8. કાજુના ટુકડા - ૨ મોટી ચમચી
  9. ક્રીમ કે મલાઈ - ૨ મોટી ચમચી

સૂચનાઓ

  1. ચીકુના ટુકડા કરી લેવા.
  2. એક મિક્સર જારમાં દૂધ , કાપેલા ચીકુ , ખાંડ , બોર્નવિટા અને બરફના ટુકડા લેવા. પછી તેને બ્લેન્ડ કરી લેવું.
  3. એક ગ્લાસમાં પહેલાં ચોકલેટ સિરપ ફેલાવી લેવું.
  4. પછી તેમાં ચીકુ જયુસ રેડવું.
  5. ક્રીમ , કાજુના ટુકડા અને ચોકલેટ ચિપ્સથી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર