હોમ પેજ / રેસિપી / વેબ ચીઝ ડોસા

Photo of Web cheese dosa by Dipika Ranapara at BetterButter
423
1
0.0(0)
0

વેબ ચીઝ ડોસા

Jul-12-2018
Dipika Ranapara
720 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેબ ચીઝ ડોસા રેસીપી વિશે

વેબ ચીઝ ડોસા એ ખૂબજ સરસ અને સ્વાદિષ્ટ ઇનોવેટીવ ડોસા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 3કપ કણકી
  2. 1કપ અડદ ની દાળ
  3. 1કપ રાધેંલા ભાત
  4. 1ટી સ્પૂન દીવેલ
  5. 10 મેથી ના દાણા
  6. ચીઝ જરુરીયાત મુજબ છીણી ને.
  7. પાણી પ્રમાણસર

સૂચનાઓ

  1. કણકી અને અડદ ની દાળ બન્ને ને અલગ અલગ વાસણ માં પાણી થી ધોઈ આખી રાત પલાળી રાખો. મેથી દાણા ને અડદ ની દાળ જોડે નાંખવા.
  2. સવારે પાણી નીતારી લો.
  3. મીકસ્ચરના જાર માં કણકી, ભાત જરુરીયાત મુજબ પાણી રેડીને વાટી લો.
  4. બીજા માં અડદ ની દાળ, દીવેલ, મેથી દાણા ને વાટી લો.
  5. બન્ને વાટેલા મીશ્રણ ને મિક્સ કરો .અને પાણી પ્રમાણસર નાખી ખીરૂ બનાવી લો ફલોઇગ કનસીસ્ટનસી હોવી જોઇએ. એટલે એકદમ પાતળું ખીરૂ રાખવુ.
  6. સ્ક્વીઝી બોતલ માં ભરી લો.
  7. ડોસા નો તવો ગરમ કરી તેમાં ફૂલ ની જાળી/વેબ પાડવી.તેલ નાખવું.
  8. ચીઝ જરુરીયાત મુજબ છીણી ને ભભરાવવુ.
  9. ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર