મેંગો રવા કોપરા મલાઇ લાડુ. | Mango Sooji Coconut Malai Ladoo Recipe in Gujarati

ના દ્વારા Kavi Nidhida  |  13th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Mango Sooji Coconut Malai Ladoo by Kavi Nidhida at BetterButter
મેંગો રવા કોપરા મલાઇ લાડુ.by Kavi Nidhida
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    3

    લોકો

6

0

મેંગો રવા કોપરા મલાઇ લાડુ. વાનગીઓ

મેંગો રવા કોપરા મલાઇ લાડુ. Ingredients to make ( Ingredients to make Mango Sooji Coconut Malai Ladoo Recipe in Gujarati )

  • 1 કપ પાકી કેરી નો પલ્પ
  • 1 કપ રવો
  • ¾ કપ કોપરા નું ખમણ
  • ½ કપ ઘી
  • ½ કપ ખાંડ
  • ¾ કપ તાજી મલાઇ
  • 2 મોટી ચમચી કાપેલા ડ્રાઇ ફ્રુટ
  • ½ ચમચી એલચી પાઉડર

How to make મેંગો રવા કોપરા મલાઇ લાડુ.

  1. એક પેન માં ઘી ગરમ કરી તેમાં રવો શેકી લો.
  2. હવે કોપરુ નાખી તે પણ એક મિનિટ શેકી લો.
  3. હવે કેરીનો પલ્પ નાખી 5 મિનિટ ચડવા દો.
  4. હવે મલાઈ અને ખાંડ નાખી ચઢવો અને મિશ્રણ વાસણ ને છોડી દે એટલે ગેસ બંદ કરો.
  5. ડ્રાઇ ફ્રુટ અને એલચી નાખી ઠંડુ પડે એટલે લાડુ વાળી લો.

My Tip:

કોપરુ તાજું પણ વાપરી શકાય છે.

Reviews for Mango Sooji Coconut Malai Ladoo Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો