હોમ પેજ / રેસિપી / મેંગો રવા કોપરા મલાઇ લાડુ.

Photo of Mango Sooji Coconut Malai Ladoo by Kavi Nidhida at BetterButter
571
4
0.0(0)
0

મેંગો રવા કોપરા મલાઇ લાડુ.

Jul-13-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો રવા કોપરા મલાઇ લાડુ. રેસીપી વિશે

પાકી કેરી, રવો, કોપરુ, અને મલાઈ ના લાડુ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ પાકી કેરી નો પલ્પ
  2. 1 કપ રવો
  3. ¾ કપ કોપરા નું ખમણ
  4. ½ કપ ઘી
  5. ½ કપ ખાંડ
  6. ¾ કપ તાજી મલાઇ
  7. 2 મોટી ચમચી કાપેલા ડ્રાઇ ફ્રુટ
  8. ½ ચમચી એલચી પાઉડર

સૂચનાઓ

  1. એક પેન માં ઘી ગરમ કરી તેમાં રવો શેકી લો.
  2. હવે કોપરુ નાખી તે પણ એક મિનિટ શેકી લો.
  3. હવે કેરીનો પલ્પ નાખી 5 મિનિટ ચડવા દો.
  4. હવે મલાઈ અને ખાંડ નાખી ચઢવો અને મિશ્રણ વાસણ ને છોડી દે એટલે ગેસ બંદ કરો.
  5. ડ્રાઇ ફ્રુટ અને એલચી નાખી ઠંડુ પડે એટલે લાડુ વાળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર