Open in app

ખજૂર રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Mausami Modi13th Jul 2018

Dates Roll ના વિશે

Ingredients to make Dates Roll in gujarati

  • ખજૂર (ઠળિયા નિકળેલો ) 1 1/2 cup
  • સુકામેવો 1 cup
  • ઘી 2 ચમચા
  • ટોપરા નું છીણ 1 cup

How to make Dates Roll in gujarati

  1. સૌ પ્રથમ એક કડાઈ મા ઘી ઉમેરો. ઘી ગરમ થાય પછી તેમાં ખજૂર ઉમેરો.
  2. ખજૂર ને બરાબર એકરસ થાય ત્યાં સુધી સાંતળી લો.
  3. ત્યાર પછી તેમાં સુકામેવો ઉમેરો.
  4. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. ત્યાર બાદ ખજૂર ને ઠારવા દો.
  5. હવે ખજૂર ઠરી જાય પછી તેને રોલ વાળી લો.
  6. રોલ વળી જાય પછી રોલ ને ટોપરા ના છીણ મા રગદોળી લો.
  7. તો હવે ત્યાર છે ખજૂર રોલ.

Reviews for Dates Roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dates Roll in gujarati

  • પાન રોલ

    1 likes
  • ખજુર રોલ

    2 likes
  • માવા રોલ

    2 likes
  • રાઈસ રોલ

    2 likes
  • કેબેજ રોલ

    1 likes
  • ખજૂર પૂડીંગ

    0 likes