હોમ પેજ / રેસિપી / ગુલાબી મહાલાબીઆ

Photo of Gulabi mahalabia by Lata Lala at BetterButter
789
3
0.0(0)
0

ગુલાબી મહાલાબીઆ

Jul-13-2018
Lata Lala
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબી મહાલાબીઆ રેસીપી વિશે

આ મિડલ ઈસ્ટ ની વાનગી છે જે ખાસ કરીને ઈદ ના દિવસો માં બનવાય છે

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • ઈદ
  • મિડલ ઈસ્ટર્ન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 3

  1. દૂધ ની પુડિંગ બનાવા માટે
  2. દૂધ 1/૨ લિટર
  3. સાખર 3 ટેબલ સ્પૂન
  4. કોર્ન ફ્લોર 3 ટેબલ સ્પૂન
  5. રોઝ વાટર/ગુલાબ નું પાણી 1 ટી સ્પૂન
  6. રોઝ ક્રીમ બનાવા માટે :
  7. ફ્રેશ ક્રીમ 4 ટેબલ સ્પૂન
  8. રોઝ સીરપ 4 ટેબલ સ્પૂન
  9. રોઝ ટોપિંગ માટે :
  10. પાણી 1/4 કપ
  11. કોર્ન ફ્લોર 2 ટેબલ સ્પૂન
  12. રોઝ સીરપ 2 ટી સ્પૂન
  13. પિસ્તા કપાયેલા
  14. પાઈપિંગ બેગ 1

સૂચનાઓ

  1. એક નોન સ્ટિક પૈન માં દૂધ અને કોર્ન ફ્લોર ભેળવો
  2. ગેસ ચાલુ કરીને ધીમા તાપે હલાવતા જાઓ
  3. સાખર અને રોઝ વાટર નાખો અને એને ઘાટો હોવા દો
  4. દૂધ પુડ્ડીગ તૈયાર છે
  5. પછી એક બોલ માં કાઢી લો
  6. એક કટોરી માં ફ્રેશ ક્રીમ અને રોઝ સીરપ નાખો
  7. આમાં અગાઉ તૈયાર કરેલી અડધી દૂધ પુડ્ડીગ ભેળવો
  8. આવી રીતે પુડ્ડીગ ના બે ભાગ થશે એક સફેદ/ધોરો અને એક ગુલાબી
  9. એક કટોરી માં પાણી અને કોર્ન ફ્લોર ભેળવો
  10. સરખી રીતે મિક્સ કરી આમાં ગુલાબી સિરપ નાખો અને ગેસ ઉપર ચડાવી ને ઘાટો થવા દો
  11. ગેસ ઉપર થી ઉતારી ઠંડો કરી પાઈપિંગ બેગ માં ભરી લો
  12. હવે એક ગ્લાસ માં નીચે તળા માં પિસ્તા ની કતરણ નાખો
  13. ઉપર થી 2 ચમચી ગુલાબી ક્રીમ નાખો
  14. આની ઉપર સફેદ ક્રીમ નાખો
  15. બીજા ગ્લાસ માં નીચે પિસ્તા કતરણ નાખો
  16. તેની ઉપર સફેદ પુડ્ડીગ નાખો
  17. તેની ઉપર ગુલાબી ક્રીમ નાખો
  18. હવે પાઈપિંગ બેગ નો નીચે નો કુંળો કાપી તમારી પસંદ ની ડિઝાઇન બનાવો
  19. પિસ્તા ની કતરણ નાખી ફ્રિજ માં 3 કલાક ઠંડો કરો
  20. આને ઠંડો સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર