Open in app

વ્હાઈટ ચોકલેટ ખીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Khushboo Doshi14th Jul 2018

White chocolte kheer ના વિશે

Ingredients to make White chocolte kheer in gujarati

  • 200 ગ્રામ /2 કપ મીલ્ક
  • 1 કપ રાઈસ
  • 1 કપ વ્હાઈટ ચોકલેટ
  • 1 કપ ફ્રેશ ક્રીમ
  • ખાંડ
  • અેલચી પાવડર
  • ડાર્ક ચોકલેટ

How to make White chocolte kheer in gujarati

  1. સૌ પ્રથમ એક બાઉલ માં દુઘ લો અને ધીમા ગેસ પર ઊકળવા મૂકો.અને રાઈસ ને ધોઈ ને લ પલાળી લો
  2. હવે બીજા ગેસ પર ફ્રેશ ક્રીમધીમા ગેસ પર ગરમ કરી લો. અને પછી તેને વાહીટ ચોકલેટ માં નાખી બીટર થી હલવી લો જેથી લમ્સ ના રહે.
  3. હવે દૂધ ઘટ્ટ થવા લગે એટલે એમાં રાઈસ,ખાંડ નાંખો અને રાઈસ પાકવા દો.
  4. હવે ખીર ઘટ્ટ થઈ જાય એટલે વાઈટ ચોકલેટ નાંખી દો.અને અેલચી પાવડર નાંખો.
  5. હવે બરાબર હલાવી કપ માં ઠંડી સર્વ કરો
  6. આ ખીર ને ચીલ્ડ સર્વ કરવું.તો રેડી છે ચિલ્ડ વ્હાઈટ ચોકલેટ ખીર. સર્વ કરતી વખતે ઉપર ડાર્ક ચોકલેટ ગ્રેટ કરી સર્વ કરવું

Reviews for White chocolte kheer in gujarati (0)

No reviews yet.

Recipes similar to White chocolte kheer in gujarati

  • ખીર

    3 likes
  • ખીર

    0 likes
  • ખીર પડ

    8 likes
  • માવા ખીર

    2 likes
  • સેવૈઈ ખીર

    3 likes
  • મખાના ખીર

    2 likes