હોમ પેજ / રેસિપી / વ્હાઈટ ચોકલેટ ખીર

Photo of White chocolte kheer by Khushboo Doshi at BetterButter
729
2
0.0(0)
0

વ્હાઈટ ચોકલેટ ખીર

Jul-14-2018
Khushboo Doshi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વ્હાઈટ ચોકલેટ ખીર રેસીપી વિશે

આ એક ડેઝર્ટ માં બનાવી શકાય. વાઇટ હોય કે ડાર્ક ચોકલેટ એ ચોકલેટ નાના થી માંડી મોટા બધાને ભાવે જ , તો આજ ચોકલેટ માંથી આજે કાંઈક નવુ ડેઝર્ટ બનાવ્યુ છે આશા છે તમને બધાને આ ભાવશે જ અને આ રેસીપી તમે જરૂરથી બનાવશો જ .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ઠંડુ કરવું

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ /2 કપ મીલ્ક
  2. 1 કપ રાઈસ
  3. 1 કપ વ્હાઈટ ચોકલેટ
  4. 1 કપ ફ્રેશ ક્રીમ
  5. ખાંડ
  6. અેલચી પાવડર
  7. ડાર્ક ચોકલેટ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલ માં દુઘ લો અને ધીમા ગેસ પર ઊકળવા મૂકો.અને રાઈસ ને ધોઈ ને લ પલાળી લો
  2. હવે બીજા ગેસ પર ફ્રેશ ક્રીમધીમા ગેસ પર ગરમ કરી લો. અને પછી તેને વાહીટ ચોકલેટ માં નાખી બીટર થી હલવી લો જેથી લમ્સ ના રહે.
  3. હવે દૂધ ઘટ્ટ થવા લગે એટલે એમાં રાઈસ,ખાંડ નાંખો અને રાઈસ પાકવા દો.
  4. હવે ખીર ઘટ્ટ થઈ જાય એટલે વાઈટ ચોકલેટ નાંખી દો.અને અેલચી પાવડર નાંખો.
  5. હવે બરાબર હલાવી કપ માં ઠંડી સર્વ કરો
  6. આ ખીર ને ચીલ્ડ સર્વ કરવું.તો રેડી છે ચિલ્ડ વ્હાઈટ ચોકલેટ ખીર. સર્વ કરતી વખતે ઉપર ડાર્ક ચોકલેટ ગ્રેટ કરી સર્વ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર