હોમ પેજ / રેસિપી / ઠંડાઈ ચિસકૅક શેક

Photo of Thandai cheesecake shake by Lata Lala at BetterButter
833
2
0.0(0)
0

ઠંડાઈ ચિસકૅક શેક

Jul-14-2018
Lata Lala
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઠંડાઈ ચિસકૅક શેક રેસીપી વિશે

ગરમી ની ઉષ્ણતા દૂર કરવા માટે દૂધ માં થી બનતું એક ઉત્તમ પીણું.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • પીસવું
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દૂધ 1 ગ્લાસ
  2. ક્રીમ ચીઝ 3-4 ટેબલ સ્પૂન સામાન્ય તાપમાન ઉપર
  3. ઠંડાઈ સિરપ 1 ટેબલ સ્પૂન
  4. વનીલા આઈસ ક્રીમ 3-4 ટેબલ સ્પૂન
  5. કેસર ના તાંતણા 4
  6. ડાઇજેસ્ટિવ બિસ્કિટ 4 ભુક્કો કરીને
  7. માખણ 2 ચમચી
  8. સ્ટરાબેરી ક્રશ 2 ચમચી

સૂચનાઓ

  1. દૂધ, આઇસ ક્રીમ, ક્રીમ ચીઝ અને ઠંડાઈ સીરપ ભેગું કરી મિક્સર માં ફેરવી લો
  2. કેસર થોડા દૂધ માં નાખી ઠંડાઈ વાળા દૂધ માં ભેળવો
  3. બિસ્કીટ ના ભુક્કા માં માખણ નાખો
  4. આ મિશ્રણ ચમચી થી લઇ ગ્લાસ ના તળા માં દબાવી ને મુકો
  5. ફ્રિજ મા 10 મિનિટ મૂકી ઠંડો કારી જમવા દો
  6. તેની ઉપર સ્ટરાબેરી નો 1 ચમચી ક્રશ નાખો
  7. તેની ઉપર ઠંડાઈ નો દૂધ ઉમેરો
  8. એના ઉપર હજુ થોડો સ્ટરાબેરી ક્રશ નાખી ને સજાવો
  9. આને થંડો કરી પીઓ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર