Open in app

જાબું સંદેશ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people

Jamun Sandesh ના વિશે

Ingredients to make Jamun Sandesh in gujarati

  • 250 ગ્રામ જાબું
  • 250 ગ્રામ પનીર
  • 2 ટે. સ્પૂન દળેલી ખાંડ
  • 1 ટે.સ્પૂન ડ્રાય ફ્રુટસ
  • 1/4 ટે. સ્પૂન જાયફળ પાવડર

How to make Jamun Sandesh in gujarati

  1. સૌપ્રથમ તો જાબું ના બીજ કાઢી લો અને નાના ટુકડાઓમાં કાપી લો.
  2. પછી પનીરને હાથ થી મસળી ને નરમ કરો હવે તેમાં દળેલી ખાંડ અને જાયફળનું પાવડર ઉમેરો.
  3. તેને સરસ રીતે મિકસ કરો અને કાપી ને રાખેલ જાબું ઉમેરો અને સરસ રીતે તેને હાથે થી મસળી લો.
  4. હવે મિશ્રણ માંથી તમને મનપસંદ સંદેશનો આકાર આપો.
  5. ડ્રાય ફ્રુટસ થી સજાવો, તૈયાર છે જાબું સંદેશ.

Reviews for Jamun Sandesh in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jamun Sandesh in gujarati

  • સંદેશ

    1 likes
  • પાન સંદેશ

    2 likes
  • મલાઈ સંદેશ

    4 likes
  • પનીર સંદેશ

    1 likes
  • પાઈનેપલ સંદેશ

    0 likes
  • સ્ટફ્ડ રોઝ સંદેશ

    6 likes