BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પેનકેક

Photo of Pancake by Aachal Jadeja at BetterButter
1
2
0(0)
0

પેનકેક

Jul-17-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પેનકેક રેસીપી વિશે

બાળકો માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

  1. કે ળુ ૧
  2. સફરજન ૧/૨
  3. ધઉ નો લોટ ૧ કપ
  4. ખંાડ ૧ ચમચી
  5. દૂધ ૧/૨ કપ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં કેળા અને સફરજન ની છાલ ઉતારી મેશ કરો
  2. હવે ઉપર ની બધી સામગ્રી ને મિક્સ કરી બેટર બનાવો
  3. પેન મા થોડું તેલ લગાવી ૧ ચમચી બેટર પાથરી ધીમા ગેસ પર બને બાજુ શેકો
  4. તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર