Photo of Halwasan by Swati Bapat at BetterButter
859
3
0.0(0)
0

હલવાસન

Jul-17-2018
Swati Bapat
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હલવાસન રેસીપી વિશે

મીઠાઈ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. દૂધ ૫૦૦ગ્રામ
  2. માવો ૨૦૦ ગ્રામ
  3. ડ્રાય ફ્રુટ૨ ચમચી
  4. ઘઉં ના ફાડા ૧ વાડકી
  5. એલચી ૪,૫

સૂચનાઓ

  1. ઘઉં ના ફળ ને સેકી લો .
  2. પછી તેમાં દૂધ નાખો.
  3. એક બાજુ ખાંડ ની એક તાર ની ચાસણી બનાવી લો
  4. અને હલાવતા રહો.
  5. બધું દૂધ બાલી જય ત્યાં સુધી ફાડા ચડવા દો
  6. ઘઉંના ફાડા માં માવો ઉમેરો .
  7. પછી તેમાં ચાસણી ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.
  8. ત્યાર બાદ તેને થાળી માં થરો કટકા કરો.
  9. ડ્રાયફ્રુઈટ થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર