BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મેંગો ફાલુદા

Photo of Mango falooda by Hetal Sevalia at BetterButter
558
1
0(0)
0

મેંગો ફાલુદા

Jul-17-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો ફાલુદા રેસીપી વિશે

મેંગો લવસૅ માટે પરફેક્ટ છે.

રેસીપી ટૈગ

  • ડીનર પાર્ટી
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ ચિલ્ડ દૂધ
  2. 1 કપ વમિસેલી
  3. 2 કેરી નો પલ્પ
  4. 1 કપ પલાળેલા તુકમરીયા/સબ્જા
  5. 1 કેરીના ટુકડા
  6. 1/2 કપ ચોપ નટ્સ
  7. મેંગો આઈસ્ક્રીમ
  8. ચેરી

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક તપેલીમાં 2 કપ પાણી ઉકાળો. ઉકળવા લાગે એટલે વમિસેલી અને ચપટી યલો ફૂડ કલર ઉમેરી બોઈલ કરી લો.તેને ગાળી થોડા ઠંડા પાણીમાં રાખો જેથી ચોટી ના જાય.
  2. હવે દરેક વસ્તુઓ ચિલ્ડ કરી લેવી. એક ગ્લાસ લઈ તેમાં પહેલાં કેરીનો પલ્પ નાખો તેના પર તુકમરીયા મૂકી કેરીના ટુકડા મૂકી દૂધ રેડી ચોપ નટ્સ મૂકો આજ સ્ટેપ ફરીથી રીપીટ કરો.ઉપર મેંગો આઈસ્ક્રીમ મૂકી નટ્સ ભભરાવી ચેરી મૂકી સવૅ કરો.
  3. આઈસ્ક્રીમ ને બદલે કૂલ્ફી વાપરવાથી કૂલ્ફી ફાલુદા બનશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર