Open in app

માવા ગુલાબજાંબુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  240 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  4 people

Mawa gulab jamun ના વિશે

Ingredients to make Mawa gulab jamun in gujarati

  • માવો 1 કપ
  • મૈદો 1/2 કપ
  • દુધ 1 થી 2 દાની ચમચી
  • ખાંડ 1 1/2 કપ
  • પાણી 2 1/2 કપ
  • કતરેલા બદામ
  • કતરેલા પિસ્તા
  • તળવા ઘી

How to make Mawa gulab jamun in gujarati

  1. માવાને મસળી મૈદો ઉમેરી દુધથી નરમ લોટ બાંધો.
  2. પાણી અને ખાંડને અેક વાસણમા લઇ ઉકાળો. અેલચી નોભૂકો નાખો.
  3. જયારે અેક તારની ચાસણી થાય તો ગેસ બંદ કરો.
  4. લોટમાથી ગોળ ચીકણા લાડૂ વાળો.
  5. ઘી ગરમ કરી ધીમા મધ્યમ તાપે તળી લો.
  6. હુંફાળી ગરમ ચાસણીમા નાખિ 3 4 કલાક રહેવા દો.
  7. કતરેલા બદામ ,પિસ્તા છાંટી સર્વ કરો.

Reviews for Mawa gulab jamun in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mawa gulab jamun in gujarati

  • માવા રોલ

    2 likes
  • માવા ખીર

    2 likes
  • ગુલાબજાંબુ

    0 likes
  • ગુલાબજાંબુ

    1 likes
  • માવા સિતાફળ

    6 likes
  • માવા ના પેંડા

    5 likes