હોમ પેજ / રેસિપી / ડબલકા મીઠા

Photo of Double ka meetha by safiya abdurrahman khan at BetterButter
501
1
0.0(0)
0

ડબલકા મીઠા

Jul-17-2018
safiya abdurrahman khan
180 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડબલકા મીઠા રેસીપી વિશે

પાવમાથી બનાવેા મીઠી ડેઝર્ટ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • હૈદરાબાદી
  • ધીમે ધીમે ઉકાળવું
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 3

  1. પાવ 4
  2. દૂધ 1 કપ
  3. માવો 1/2 કપ
  4. ખાંડ 4 મોટી ચમચી
  5. પિસ્તા ની કતરણ
  6. ઘી પાવ તળવા

સૂચનાઓ

  1. પાવના 4 સ્લાઈસ કરો.
  2. ઘી ગરમ કરી પાવને ડીપફર્ાય કરો.
  3. દુધમા ખાંડ નાખી અડધુ થાય ત્યા સૂધી પકવો.
  4. માવો નાખી ઘટ્ટ થાય ત્યા સુધી પકવો.
  5. ફ્રાય કરેલા પાવ નાખો, બંને બાજૂ પકવો.
  6. ગેસ બંદ કરી ઠંડુ કરી પિસ્તા છાંટી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર