BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / રોઝ ફાલુદો

Photo of Rose faludoo by Dimpal Patel at BetterButter
0
2
0(0)
0

રોઝ ફાલુદો

Jul-18-2018
Dimpal Patel
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોઝ ફાલુદો રેસીપી વિશે

ખૂબ જ યમ્મી પીણું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. દૂધ - ૧ કપ
  2. આઈસ્ક્રીમ - ૨ સ્કુપ
  3. મલાઈ - ૨ મોટી ચમચી
  4. રોઝ સિરપ - ૧ મોટી ચમચી
  5. કાપેલા કાજુ અને બદામ - ૧ મોટી ચમચી
  6. વમિઁસેલી - ૧/૪ કપ
  7. પલાળેલા તુકમરીયા - ૧ મોટી ચમચી

સૂચનાઓ

  1. ૧ કપ પાણી ને ઉકાળીને તેમાં વમિઁસેલી બાફી લેવા. પછી તેને તરત જ ઠંડા પાણીમાં નાખી દેવી.
  2. એક ગ્લાસમાં પહેલા રોઝ સિરપ નાખવું તેની ઉપર ટુકમરીયા અને વમિઁસેલી નાંખવી.
  3. પછી તેમાં ૨ સ્કુપ આઈસ્ક્રીમ ઉમેરવો.
  4. તેની ઉપર મલાઈ અને દૂધ ઉમેરવું.
  5. કાપેલા ડ્રાયફ્રુટ્ થી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર