હોમ પેજ / રેસિપી / શારજાહા શેક

Photo of Sarjaha shake by Hetal Sevalia at BetterButter
542
2
0.0(0)
0

શારજાહા શેક

Jul-18-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શારજાહા શેક રેસીપી વિશે

એકદમ ચોકલેટી અને હેલ્ધી મિલ્ક શેક છે.

રેસીપી ટૈગ

  • બાળકો માટે વાનગીઓ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ ફ્રોઝન મિલ્ક
  2. 4 ટેબલ સ્પૂન હોલિકસ/બોનૅવીટા
  3. 3 ટેબલ સ્પૂન હની
  4. 2 કેળા
  5. રોસ્ટેડ કાજુ સજાવટ માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક મિક્સર જાર માં કેળા, હની,હોલિકસ,ફ્રોઝન મિલ્ક ઉમેરી ચનૅ કરી લો.
  2. એક ગ્લાસ માં રેડી ઉપર થી હોલિકસ, કાજુ ના ટુકડા ભભરાવી સવૅ કરો.
  3. ફ્રોઝન મિલ્ક ને લીધે શેક ધટ્ટ બનશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર