Open in app

ખજૂર અને બદામ કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  50 min
પીરસવું  4 people
Ankita Tahilramani18th Jul 2018

Dates and Almond Hot Milk Cake ના વિશે

Ingredients to make Dates and Almond Hot Milk Cake in gujarati

  • 1 એન્ડ 1/2 કપ મેંદો
  • બદામ 12-13 નંગ
  • 16-17 બી વગર ની કાળી ખજૂર
  • 1 કપ દૂધ
  • 1 કપ ખાંડ
  • 6 ટેબલ સ્પૂન સફેદ માખણ
  • 2 નંગ ઈંડા
  • 1 ટી સ્પૂન વેનીલા એસસેંસ
  • 2 ટી સ્પૂન બેકિંગ પાવડર
  • 1/2 ટી સ્પૂન બેકિંગ સોડા

How to make Dates and Almond Hot Milk Cake in gujarati

  1. સૌથી પહેલા ખજૂર, બદામ અને ખાંડ ને 3-4 મિનીટ એક કપ દૂધ મા ઉકાળી ને નરમ થવા દો અને તેને બ્લેન્ડર ફેરવી દો અને પેસ્ટ તૈયાર કરો.
  2. હવે એક મોટા તપેલા માં બટર, ઈંડા, ખજૂર અને બદામ ની ગરમ પેસ્ટ નાખો .
  3. હવે એમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા, મેંદો નાખો અને બ્લેન્ડર ફેરવો જયાં સુધી ફૂલાવ જેવૂ ના થાય.
  4. હવે એમા એસસેંસ નાખો અને ગોલ ગોલ ફેરવો.
  5. હવે એક તરફ ઈડલી સ્ટીમર ગેસ પર ધીમી આંચ પર પ્રિ હીટ થવા મૂકો.
  6. બીજી તરફ જે માઉલડ માં કેકૈ બનાવી હોય તેમાં બધી બાજુ અને તળિયા મા તેલ ચોપડો, પછી એનાં પર મેંદો છટકો.
  7. હવે તૈયાર થયેલ બેટર તરત એ માઉલડ માં નાખી દો.
  8. માઉલડ ને પૂર્વ ગરમ કરેલા ઇડલી સ્ટીમર માં 50 મિનીટ બેક કરવા મુકી દો. ધ્યાન રાખવું આમાં નીચે ડીશ સિવાય કાંઇ જ઼ નથી મૂકેલું.
  9. માઉલડ ને બહાર એક દમ ઠંડું થવા દો અને પછી કેકૈ ને એક સપાટી પ્લેટ મા કાઢો એને કાપી ને એનો આનંદ લ્યો.
  10. તૈયાર છે તમારો કેકૈ.

Reviews for Dates and Almond Hot Milk Cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dates and Almond Hot Milk Cake in gujarati

  • ખજૂર બદામ માધૂરી

    8 likes
  • કેસરીયા બદામ અને કોપરા નો હલવો

    2 likes
  • ઘઉંના લોટની બનાના ખજૂર નટ્સ કેક

    1 likes
  • ધી ના કીટુ અને રોટલી કેક માં થી બનાવી મિલ્ક કેક

    1 likes