હોમ પેજ / રેસિપી / પચ્યાવાર

Photo of Pachyavar by Nitu Sharma at BetterButter
716
2
0.0(0)
0

પચ્યાવાર

Jul-18-2018
Nitu Sharma
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પચ્યાવાર રેસીપી વિશે

પચ્યાવાર મધ્ય પ્રદેશ ની ડ્રિંક છે. ઉનાળામાં આ ડ્રિંક બહુજ સરસ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મધ્ય પ્રદેશ
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧ વાડકી દહી
  2. ૧ મોટી ચમચી ગોળ
  3. ૧ ચમચી ચારોળી
  4. ૩ થી ૪ માખાના

સૂચનાઓ

  1. એક ડિશ માં બધી સામગ્રી ભેગી કરો.
  2. હવે દહીં ને મિક્સર માં નાખો.
  3. આમાં ગોળ મિક્સ કરો.
  4. દહીં ને બ્લેન્ડર થી ચલાવી લો.
  5. હવે આને એક ગ્લાસ માં નાખો અને માખાના ના ૪ ટુકડા કરો.
  6. મખાના ને ગ્લાસ માં નાખો.
  7. ઉપર થી ચારોળી મિક્સ કરો.
  8. પચ્યાવાર તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર