હોમ પેજ / રેસિપી / ઈન્દૌરી શાહી શિકંજી

Photo of Indorinshahi sjikanji by Shyama Amit at BetterButter
494
1
0.0(0)
0

ઈન્દૌરી શાહી શિકંજી

Jul-19-2018
Shyama Amit
30 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્દૌરી શાહી શિકંજી રેસીપી વિશે

ઈન્દૌર ની પ્રસિદ્ધ છૅ

રેસીપી ટૈગ

  • મધ્ય પ્રદેશ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 લીટર દૂધ
  2. 500 ગ્રામ દહી
  3. ખાંડ જરૂર મુજબ
  4. 8-10 રેશા કેસર
  5. 1 ટીસ્પૂન ઈલાયચી પાઉડર
  6. 20-20 દ્રાક્ષ
  7. 8-10 બદામ

સૂચનાઓ

  1. 1. સૌ પ્રથમ દહીં ને મલમલ ના કપડાં માં બાંધો અને નળ પર લટકાવી દો જેથી પાણી નીતરી જશે.
  2. 2. હવે એક કઢાઈમાં દૂધ ને ધીમા તાપે ગરમ કરો અને દૂધ ઉકળવા લાગે તથા ઉપર મલાઈ દેખાવા લાગે ત્યાં સુધી.
  3. 3. હવે તેમાં ઈલાયચી પાવડર, કેસર, ખાંડ અને દ્રાક્ષ નાખો અને દૂધ ને હલાવતા રહો.
  4. 4.ઉકળતા દૂધ પર જ્યારે મલાઈ દેખાવા લાગે ત્યારે તેને ચમચા ની મદદ થી કઢાઈ ની ધારે ધારે ખસેડતા રહો.
  5. 5. આમ ધીમે ધીમે વારંવાર દૂધ ને ઉકળવાદો અને તેની મલાઈ કઢાઈ ની સાઈડ માં ભેગી કરો.
  6. 6. આ પ્રક્રિયા દરમિયાન દૂધ ને હલાવતા રહો જેથી દૂધ બળે નહીં.
  7. 7. જ્યારે દૂધ અડધું થઈ જાય ત્યારે ગેસ બંધ કરો અને કઢાઈ ની સાઈડ માં ભેગી કરેલી મલાઈ દૂધ માં ભેગી કરો.
  8. 8. હવે રબડી તૈયાર થઈ ગઈ છે તેને સંપૂર્ણ ઠંડી થવા દો.
  9. 9. હવે દહીં નો મસ્કો તૈયાર થઈ ગયો છે તેને એક બાઉલ માં કાઢી લો.
  10. 10. હવે મિક્સર જાર માં રબડી ઉમેરો તથા દહીં નો મસ્કો ઉમેરી ફેરવી લો.
  11. 11. રબડી અને મસ્કા નું સ્મૂધ મિશ્રણ તૈયાર કરો.
  12. 12. શાહી શિકંજી તૈયાર છે તેને ફ્રીઝ માં ઠંડી કરો અને પીરસતી વખતે બદામ અને કેસર થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર