હોમ પેજ / રેસિપી / અવલ મિલ્ક

Photo of Aval milk by Hetal Sevalia at BetterButter
738
1
0.0(0)
0

અવલ મિલ્ક

Jul-19-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અવલ મિલ્ક રેસીપી વિશે

આ એક કેરેલીયન ડ્રિંક છે.ચિલ્ડ ની સાથે ક્રંચી તેમજ હેલ્ધી પણ છે.

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ
  • કેરાલા
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ દૂધ
  2. 1 પાકું કેળું
  3. 1 કપ અવલ/પૌઆ
  4. 1/2 કપ શેકેલી શી'ગ નો અધકચરો ભૂકો
  5. 2 ચમચી મધ
  6. વેનીલા આઈસ્ક્રીમ
  7. ચેરી
  8. બોનૅવીટા

સૂચનાઓ

  1. સૌપ્રથમ પૌઆ ને કોરા જ શેકી લો. થોડા લાલ કરવા.
  2. એક ગ્લાસ માં અડધું કેળું લઈ ચમચી ની મદદથી અધકચરું સ્મેસ કરી લો. હવે તેના પર શેકેલા પૌઆ નું લેયર કરો. ત્યારબાદ શીંગ નો ભૂકો પાથરો. હવે એક ચમચી મધ રેડો. તેના પર ચિલ્ડ દૂધ રેડો. તેના પર વેનીલા આઈસ્ક્રીમ મૂકી બોનૅવીટા ભભરાવી ચેરી મૂકી સજાવી સવૅ કરો.
  3. આ ડ્રિંક બીજી રીતે પણ સવૅ થાય છે. તેમાં એક મિક્સર જાર માં દૂધ ,પૌઆ, શીગ,કેળું, મધ ઉમેરી અધકચરું ચનૅ કરી લો.ગ્લાસ માં રેડી ઉપર થી થોડા પૌઆ, શીગ, બોનૅવીટા ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર