હોમ પેજ / રેસિપી / બીટ નો હલવો

Photo of Beetroot halwo by vaishali nandola at BetterButter
0
0
0(0)
0

બીટ નો હલવો

Jul-19-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બીટ નો હલવો રેસીપી વિશે

Beetroot halwo

રેસીપી ટૈગ

 • વેજ
 • તહેવાર
 • ગુજરાત
 • ઉકાળવું
 • ડેઝર્ટ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

 1. 2 Mota beet
 2. 1/2 liter milk
 3. 1 cup sugar
 4. 4 cardamom
 5. 2 big spoon ghee
 6. Thoda dry fruits

સૂચનાઓ

 1. ઘી ગરમ કરી તેમા છીણેલા બીટ નાખી થોડી વાર (5 મીનીટ ) સાતળો. હવે તેમા દુધ નાખી ઉકળવા દો.દુધ અડધુ બળી ગયા બાદ સાકર ઉમેરો. સતત હલાવતા રહેવુ. ધી છુટુ પડે એટલે એેલચી નાખી હલાવવુ. સુકા મેવા થી સજાવીને પીરસવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર