BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પાલક પરોઠાં

Photo of Palak Parotha by Mausami Modi at BetterButter
1
1
0(0)
0

પાલક પરોઠાં

Jul-19-2018
Mausami Modi
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પરોઠાં રેસીપી વિશે

આ વાનગી પણ એક હેલ્થી વાનગી છે. જે સ્પેશ્યલ બાળકો નાં ટિફિન માટે બનાવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘવ નો લોટ 1 કપ
  2. પાલક ની પ્યુરી 1/2 કપ
  3. તેલ 1 સ્પૂન
  4. તલ 1 નાની સ્પૂન
  5. જીરું 1 નાની સ્પૂન
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. સેકાવ માટે તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કડાઈ માં લોટ લો.
  2. ત્યાર બાદ તેમાં તેલ, મીઠું, તલ, જીરું અને પાલક ની પ્યુરી ઉમેરી તેનો લોટ બાંધી લો.
  3. હવે લોટ ને સરસ રીતે કૂણપ આવે એ રીતે મસળી લો.
  4. ત્યાર બાદ પરોઠાં ને વણી લો.
  5. હવે પરોઠાં ને બદામી ભાત થાય એવા તેલ થી શેકી લો.
  6. તો તૈયાર છે પાલક પરોઠાં.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર