ડ્રાય ફ્રૂટ્સ ખીર | Dry fruits Kheer Recipe in Gujarati

ના દ્વારા Renu Chandratre  |  19th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Dry fruits Kheer by Renu Chandratre at BetterButter
ડ્રાય ફ્રૂટ્સ ખીરby Renu Chandratre
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

1

0

ડ્રાય ફ્રૂટ્સ ખીર

ડ્રાય ફ્રૂટ્સ ખીર Ingredients to make ( Ingredients to make Dry fruits Kheer Recipe in Gujarati )

 • દૂધ ૧/૨ લિટર
 • ખાંડ ૧ કપ
 • ઘી ૨ નાના ચમચી
 • કિસમિસ ૨ ચમચી
 • બદામ કાપેલા ૧ મોટા ચમચી
 • કાજુ કાપેલા ૧ મોટા ચમચી
 • અકરોડ કાપેલા ૧ મોટા ચમચી
 • મખાના કાપેલા ૨ મોટા ચમચી
 • ચારોળી ૨ નાના ચમચી
 • ઈલાયચી પાવડર ૨ ચપટી

How to make ડ્રાય ફ્રૂટ્સ ખીર

 1. સૌપ્રથમ કઢાઈમાં ઘી ગરમ કરો
 2. આમાં કિસમિસ થોડું શેકુ લો અને બાજુ રાખો
 3. હવે બદામ, કાજુ, અકરોડ અને ચારોળી શેકુ લો
 4. આખિરમાં મખાના શેફૂલો
 5. હવે કઢાઈમાં દૂધ ઉમેરો , ધીમે ધીમે ઉકળવા લો
 6. હવે શેકેલું ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો અને ધીમી આંચમાં , પકાવો
 7. ખાંડ ઉમેરો અને હળવા હળવા સરસ રીતે ઉકળવા લો
 8. હવે ઈલાયચી પાવડર ઉમેરો
 9. ગરમ અથવા ઠન્દુ ડ્રાય ફ્રૂટ્સ પોષ્ટીક ખીર સર્વ કરો

My Tip:

ડ્રાય ફ્રૂટ્સ પસંદ મુજાત લેઈ શકો

Reviews for Dry fruits Kheer Recipe in Gujarati (0)