હોમ પેજ / રેસિપી / ડ્રાય ફ્રૂટ્સ ખીર

Photo of Dry fruits Kheer by Renu Chandratre at BetterButter
459
1
0.0(0)
0

ડ્રાય ફ્રૂટ્સ ખીર

Jul-19-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રાય ફ્રૂટ્સ ખીર રેસીપી વિશે

પોષ્ટીક સૂકા મેવાણી ખીર ઝટપટ બની છે નાના મોટા સભીનું બહુ પસંદ આવે છે

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દૂધ ૧/૨ લિટર
  2. ખાંડ ૧ કપ
  3. ઘી ૨ નાના ચમચી
  4. કિસમિસ ૨ ચમચી
  5. બદામ કાપેલા ૧ મોટા ચમચી
  6. કાજુ કાપેલા ૧ મોટા ચમચી
  7. અકરોડ કાપેલા ૧ મોટા ચમચી
  8. મખાના કાપેલા ૨ મોટા ચમચી
  9. ચારોળી ૨ નાના ચમચી
  10. ઈલાયચી પાવડર ૨ ચપટી

સૂચનાઓ

  1. સૌપ્રથમ કઢાઈમાં ઘી ગરમ કરો
  2. આમાં કિસમિસ થોડું શેકુ લો અને બાજુ રાખો
  3. હવે બદામ, કાજુ, અકરોડ અને ચારોળી શેકુ લો
  4. આખિરમાં મખાના શેફૂલો
  5. હવે કઢાઈમાં દૂધ ઉમેરો , ધીમે ધીમે ઉકળવા લો
  6. હવે શેકેલું ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો અને ધીમી આંચમાં , પકાવો
  7. ખાંડ ઉમેરો અને હળવા હળવા સરસ રીતે ઉકળવા લો
  8. હવે ઈલાયચી પાવડર ઉમેરો
  9. ગરમ અથવા ઠન્દુ ડ્રાય ફ્રૂટ્સ પોષ્ટીક ખીર સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર