મેંગો ફાલૂદા
તૈયારીનો સમય 5 min
બનાવવાનો સમય 0 min
પીરસવું 2 people
safiya abdurrahman khan19th Jul 2018
Mango falooda ના વિશે
Ingredients to make Mango falooda in gujarati
- મીઠી કેરી 4
- સાકર 2 મોટી ચમચી
- દૂધ 2 મોટી ચમચી
- ફાલૂદા સેવ 1/2 કપ
- વનિલા આઇસ્ક્રીમ 3 સ્કૂપ
- રોઝ સીરપ
- બરફ ના ટૂકડા
How to make Mango falooda in gujarati
- કેરીની છોલી નાના કટકા કરવા.
- બ્લેન્ડરમા કેરીનાકટકા, સાકર, દૂધ અને બરફના ટૂકડા નાખી પીસી લો.
- સર્વિંગ ગ્લાસમા રોઝ સીરપ નાખી ફાલૂદા સેવ નાખી, મેંગો જ્યુસ રેડો.
- આઇસ્ક્રીમ સ્કૂપ નાખી ઠંડૂ સર્વ કરો.