હોમ પેજ / રેસિપી / મેંગો ચના હલવા

Photo of Mango chana halwa by safiya abdurrahman khan at BetterButter
452
0
0.0(0)
0

મેંગો ચના હલવા

Jul-19-2018
safiya abdurrahman khan
120 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો ચના હલવા રેસીપી વિશે

મીઠી કેરીનો પલ્પ નાખી ટ્વીસ્ટ આપ્યુ છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • તહેવાર
  • અવધી
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. ચણા દાળ 2 કપ
  2. દુધ 2 કપ+ 3/4 કપ દાળને પલાળવા
  3. ખાંડ 1 કપ
  4. કેરીનો પલ્પ 1/4 કપ
  5. ફ્રેશ ક્રીમ 1/2 ગપ
  6. ધી 1 કપ
  7. અેલચી પાવડર 1 નાની ચમચી
  8. કતરેલા ડ્રાયફ્રૂટ 1/4 કપ

સૂચનાઓ

  1. ચણાદાળને પાણીમા 1 કલાક પલાળો.
  2. ફરી નીથારી દૂધમા પલાળો.
  3. ઉંડા તળિયાવાળા વાસણમા પલાળેલા દૂધ સાથે ચણાદાળ પાણી શોષાય જાય ત્યા સૂધી પકવો.
  4. ઠંડુ કરી મીક્સીમા પીસી લો.
  5. નોનસ્ટિક કડાઈમા ધી ગરમ કરી ચણાનો પેસ્ટ નાખી રંગ બદલાય ત્યા સુધી શેકૌ.
  6. દૂધ નાખી પાણી સુકાય ત્યાસૂધી પકવો.
  7. ખાંડ,કેરીનો પલ્પ, ફ્રેશ ક્રીમ ,અેલચી,નાખી સતત ચલાવતા રહો.
  8. જયારે મીઠી સુગંધ આવયા લાગે અને ધી સાઇડ પર છૂટૂ પડેતો ગેસ બંદ કરો.
  9. કતરેલા ડ્રાયફ્રૂટ નાખી મિક્સ કરો.
  10. હલવો તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર