Photo of Dudhpak by Bharti Khatri at BetterButter
1693
1
0.0(0)
0

દૂધપાક

Jul-19-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધપાક રેસીપી વિશે

દૂધપાક ગુજરાતી લોકો ની પારંપરિક વાનગી છે અને તે દૂધ અને ડ્રાય ફ્રૂટ થી બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ લિટર દૂધ
  2. ૧ ચમચી ચોખા
  3. ૧૦૦ ગ્રામ ખાંડ
  4. ૧ ચમચો કાજુ,બદામ અને પિસ્તા ની કાતરી
  5. ૧ ચમચી ચારોળી
  6. ૧ ચમચી ઇલાયચી પાઉડર
  7. ચપટી જાયફળ
  8. કેસર

સૂચનાઓ

  1. દૂધ ને જે વાસણ મા ગરમ હોય તે વાસણ મા ઘી લગાવી પછી દૂધ રેડી ગરમ કરવા મૂકવુ અને હલાવતા રહેવુ જેથી તળીયે ચોટે નહી.
  2. બરાબર ઉકળે ત્યારે ચોખા ધોઈને લૂછીને દૂધ મા નાખવા.
  3. ચોખા ચડી જાય એટલે ખાંડ મિક્સ કરવી. બરાબર ઉકળે અને દૂધ નો થોડો કલર આવે એટલે ગેસ પર થી ઉતારી લેવુ.
  4. હવે બદામ, કાજુ અને પિસ્તા ની કાતરી કરી મિક્સ કરવી.
  5. ચારોળી અને ઈલાયચી પાઉડર મિક્સ કરવો.
  6. જાયફળ નો ભૂકો અને કેસર ને ઓગાળી નાખવુ.
  7. તૈયાર છે મસ્ત મજેદાર દૂધપાક..દૂધપાક હૂંફાળો ગરમ સરસ લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર