હોમ પેજ / રેસિપી / દહીંવડા

Photo of Dahibade by Kavi Nidhida at BetterButter
394
0
0.0(0)
0

દહીંવડા

Jul-20-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીંવડા રેસીપી વિશે

5 મિક્સ દાળ ના દહીંવડા

રેસીપી ટૈગ

  • વેજ
  • એકલા
  • ગુજરાત
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ¾ કપ તુવર દાળ,
  2. ¾ કપ મગ દાળ ફોતરા વાળી કે છડી
  3. ¾ કપ અડદ દાળ ફોતરા વાળી કે છડી
  4. ¾ કપ ચણા દાળ,
  5. ¾ કપ મસૂર દાળ અથવા ચોલા દાળ
  6. 750 ગ્રામ દહીં
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 2 મોટી ચમચી આદુ મરચાં પેસ્ટ
  9. 2 ચમચી શેકેલ જીરા પાવડર
  10. 2 ચમચી લાલ મરચું
  11. 3 મોટા ચમચા ખાંડ
  12. 1 કપ ખજૂર _ આમલી ની ચટની
  13. 4 ટેબલ સ્પૂન લીલી ચટની
  14. 1 કપ સેવ
  15. કોથમીર
  16. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. બધી દાળ મિક્સ કરીને 3 કલાક પલાળી દો
  2. પાણી નીતારી ને મિક્સર માં ક્રશ કરી લો
  3. ક્રશ કરતી વખતે થોડું દહીં નાખવું
  4. 4 કલાક રેહવા દો,
  5. તેમાં આદુ મરચાં પેસ્ટ અને મીઠુ નાખવું
  6. અને ગરમ તેલ માં તેજ આંચ પર તળી લો
  7. તળેલા વડા ને છાશ અને પાણી ના મિશ્રણમાં નાખી દબાવી ને કાઢી લો
  8. દહીં માં મીઠું, ખાંડ અને જીરૂ નાખી વલોવી લૉ
  9. એક પ્લેટ માં વડા મુકી ઉપર દહીં પાથરો
  10. એના પર ખાટીમીઠી અને લીલી ચટની રેડો,
  11. ઉપર સેવ અને કોથમીર ભભરાવી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર