Open in app

બૃશેટા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  3 min
પીરસવું  4 people
Dipika Ranapara20th Jul 2018

Brushetta ના વિશે

Ingredients to make Brushetta in gujarati

  • ઇટાલીયન બ્રેડ લોફ
  • 1ટેબલ સ્પૂન બટર
  • 1/4 કપ ટોમેટો કેચઅપ
  • 1 કપ ખમણેલું બીટ
  • 1ટેબલ સ્પૂન ઝીણા સમારેલા લીલાં મરચાં
  • 1ટેબલ સ્પૂન ઓરેગાનો
  • 1ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચીઝ જરુરીયાત મુજબ છીણેલુ

How to make Brushetta in gujarati

  1. ઇટાલીયન બ્રેડ લોફ ને ક્રોસ માં કાપવી.
  2. ટામેટા કેચઅપ સ્પ્રેડ કરવો.
  3. ખમણેલું બીટ અને ઝીણા સમારેલા લીલાં મરચાં સ્પ્રેડ કરવા.
  4. મીઠું પ્રમાણસર અને ચપટી ઓરેગાનો અને ચપટી ચીલી ફ્લેક્સ નાખી સ્પ્રેડ કરવા.
  5. ચીઝ સ્પ્રેડ કરી પ્રી હીટેડ ઓવનમાં બટર સાથે 180' પર 3મીનીટ માટે ગ્રીલ કરો.

Reviews for Brushetta in gujarati (0)

No reviews yet.

Recipes similar to Brushetta in gujarati

  • પાણીપુરી બૃશેટા

    1 likes