મહૂડી ની સુખડી | Mahudi ni sukhdi Recipe in Gujarati

ના દ્વારા Dipika Ranapara  |  20th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Mahudi ni sukhdi recipe in Gujarati, મહૂડી ની સુખડી, Dipika Ranapara
મહૂડી ની સુખડીby Dipika Ranapara
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

મહૂડી ની સુખડી વાનગીઓ

મહૂડી ની સુખડી Ingredients to make ( Ingredients to make Mahudi ni sukhdi Recipe in Gujarati )

 • 2વાટકી ઘઉ નો લોટ
 • 1,1/4 વાટકી ઘી
 • 1/2 વાટકી ગોળ નો ભૂકો

How to make મહૂડી ની સુખડી

 1. સૌ પ્રથમ એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ઘઉ નો લોટ નાખી બરાબર હલાવી લો અને ધીમા તાપે શેકો.
 2. બરાબર હલાવતા રહો.
 3. સુગંધ આવે અને સહેજ રાતો કલર થાય એટલે ગેસ પરથી નીચે ઉતરી લો.
 4. ગોળ નો ભૂકો નાખી બરાબર હલાવી લો અને ગ્રીસ કરેલ ટ્રે માં ઠારી ચોસલા પાડવા.
 5. ગરમાગરમ પીરસો.

Reviews for Mahudi ni sukhdi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો