BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મહૂડી ની સુખડી

Photo of Mahudi ni sukhdi by Dipika Ranapara at BetterButter
760
1
0(0)
0

મહૂડી ની સુખડી

Jul-20-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મહૂડી ની સુખડી રેસીપી વિશે

મહૂડી ની સુખડી જગવિખ્યાત છે. ગરમાગરમ સુખડી ખાવા ની મજા જ ઓર છે. માત્ર ત્રણ સામગ્રી માંથી મહૂડી જેવી જ સ્વાદિષ્ટ સુખડી બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 2વાટકી ઘઉ નો લોટ
  2. 1,1/4 વાટકી ઘી
  3. 1/2 વાટકી ગોળ નો ભૂકો

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ઘઉ નો લોટ નાખી બરાબર હલાવી લો અને ધીમા તાપે શેકો.
  2. બરાબર હલાવતા રહો.
  3. સુગંધ આવે અને સહેજ રાતો કલર થાય એટલે ગેસ પરથી નીચે ઉતરી લો.
  4. ગોળ નો ભૂકો નાખી બરાબર હલાવી લો અને ગ્રીસ કરેલ ટ્રે માં ઠારી ચોસલા પાડવા.
  5. ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર