હોમ પેજ / રેસિપી / રસ મલાઈ

Photo of Ras mlai by vijay laxmi Vyas at BetterButter
941
0
0.0(0)
0

રસ મલાઈ

Jul-20-2018
vijay laxmi Vyas
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસ મલાઈ રેસીપી વિશે

સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 -મિલી દૂધ, 
  2. પનીર ટીક્કી બનાવવા -500 મિલી દૂધ
  3. લીંબુ દૂધ ફાળવા માટે -3-4બુંદ
  4. ખાંડ સ્વાદાનુસાર
  5. સજાવવા માટે ડ્રાઈ ફ્રુઈટ
  6. એલચી પોઉંદર -૧/૪ટીસપૂન

સૂચનાઓ

  1. સોંથી પહેલા તમે દૂધ માં લીંબુ નાખી ફાડી નાખો.
  2. ફાટેલા દૂધ ને છાની લો.
  3. અને છેને ના ફેંટો.
  4. એવો ફેંટો કે ચીકણો થઈ જાય.
  5. હવે આ છેને ની નાની નાની ટિકકિયા બનાવી લો
  6. ૧કપ ખાંડ અને ૩કપ પાણી ઉકાળી લો
  7. ઉકળતા પાણી માં ટિકકિયા નાખી ૫-૭ મિનિટ ઉકાળો
  8. ૫૦૦ મિલી દૂધ ને અડધા કલાક સુધી ધીમો તાપ કરીને ઉકળવા દેવાનું
  9. ખાંડ ,એલચી પોઉંદર અને કેસર નાખી ને ઉકાળો
  10. તેમાં અડધું લીટર દૂધ ભેળવો અને સ્વાદાનુસાર ખાંડ નાખો
  11. એક બોલમાં ટિકકિયા રાખી ચમચાથી રબડી નાખી દેવાનું
  12. ડ્રાય ફ્રુટથી સજાવો અને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર