કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મિક્સ ફ્રૂટ કસ્ટડ

Photo of Mix fruit custard by Aachal Jadeja at BetterButter
0
1
0(0)
0

મિક્સ ફ્રૂટ કસ્ટડ

Jul-21-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિક્સ ફ્રૂટ કસ્ટડ રેસીપી વિશે

બધા જ ફ્રૂટ્સ ની મજા માણો

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. કેળુ ૧
  2. ચીકુ ૧
  3. દ્રાક્ષ ૭-૮
  4. દાડમ ૧/૨
  5. સફરજન ૧/૨
  6. કસ્ટડ ૪-૫ ચમચી
  7. દૂધ ૫૦૦ગ્રામ
  8. ખાડં ૧/૨ કપ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં દૂધ ને ઉકાળો ખાડં નાખી
  2. બધા ફ્રૂટ્સ ની છાલ ઉતારી કટકા કરો
  3. થોડા દૂધમાં કસ્ટડ ઉમેરો અને મિકસ કરી ઉકળેલા દૂધ માં ઉમેરો
  4. ઠંડૂ કરી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર