કોપરા ના ચોકલેટી લાડુ | Chocolaty coconut laddu Recipe in Gujarati

ના દ્વારા Dipika Ranapara  |  22nd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Chocolaty coconut laddu recipe in Gujarati, કોપરા ના ચોકલેટી લાડુ, Dipika Ranapara
કોપરા ના ચોકલેટી લાડુby Dipika Ranapara
 • તૈયારીનો સમય

  2

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  10

  લોકો

1

0

કોપરા ના ચોકલેટી લાડુ વાનગીઓ

કોપરા ના ચોકલેટી લાડુ Ingredients to make ( Ingredients to make Chocolaty coconut laddu Recipe in Gujarati )

 • 2 કપ કોપરા નું છીણ
 • 1કપ મિલ્કમેડ
 • 2 ટેબલ સ્પૂન કોકો પાવડર

How to make કોપરા ના ચોકલેટી લાડુ

 1. એક વાસણ માં મિલ્કમેડ લઇ તેમાં કોપરાનું છીણ અને કોકો પાવડર નાખી બરાબર હલાવી લો અને સોપારી ના આકારના ગોળા જેવડાં લાડુ બનાવી દેવા.
 2. હવે આ લાડુ ને કોપરા ના છીણ માં રગદોળી દેવા.

Reviews for Chocolaty coconut laddu Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો