કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ટૂટ્ટી ફ્રુટી કેક

Photo of Tutti fruiti cake by vijay laxmi Vyas at BetterButter
0
0
0(0)
0

ટૂટ્ટી ફ્રુટી કેક

Jul-22-2018
vijay laxmi Vyas
15 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટૂટ્ટી ફ્રુટી કેક રેસીપી વિશે

સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મૈડો -૧કપ
  2. દૂધ પોઉંદર-૧/૨કપ
  3. દૂધ-૧/૨કપ
  4. દહીં-૧/૨ કપ
  5. બેકિંગ સોદો -૧/૨ ટીસપૂન
  6. બેકિંગ પોઉંદર-1 ટીસપૂન
  7. મીઠું -૧ ચપટી
  8. વેનીલા એસેન્સ -૧ટીસપૂન
  9. તેલ -૧/૨ કપ
  10. ટૂટ્ટી ફ્રુટી -2ટેબલસ્પૂન

સૂચનાઓ

  1. એક બોલમાં મૈડો, દૂધ પોઉંદર, શાકર ,બેકિંગ સોડો ,બેકિંગ પોઉંદર,મીઠો નાખો
  2. હાથથી મિક્સ કરી લેવાનું
  3. દૂધ,દહીં અને તેલ નાખો
  4. ચમચીથી હલાવવાનું
  5. વેનીલા એસેન્સ નાખો અને એકજ દિશામાં ૧૦ મિનિટ સુધી હલાવતા રહેવાનું
  6. કુકર ને ગરમ કરવા ગેસ ઉપર મૂકી દો
  7. જે વાસણમાં કેક બનાવવાનું છે તેને ગ્રીસ કરી નાખવાનું છે
  8. ગ્રીસ કરવા માટે થોડું ઘી લઈનેં વાસણની ચારેય બાજુ લગાવી નાખશું
  9. ચમચી મેંદો નાખવાનું છે અને તેને વાસણની ચારેય બાજુ ફેલાવી દો હમણાં આપણું વાસણ ગ્રીસ થઈ ગયું છે
  10. મિશ્રણમાં ચેરી નાખવાનું અને સારી રીતે મિક્સ કરતા રહેવાનું છે
  11. જે વાસણ કેક માટે તૈયાર કરેલ છે તેમાં તે મિશ્રણ નાખી દેવું તેની ઉપર ટૂટી ફ્રુટી મૂકી દેવાનું
  12. કુકર ગરમ થઇ ગયા બાદ તેમાં તે વાસણ મૂકશું, ત્યારબાદ તેની ઉપર ઢાંકણું લગાવી દેવું પરંતુ ઢાંકણાની સીટી નહિ લગાવવી
  13. અને તેને ધીમે ગેસ ઉપર ગરમ થવા દેશું અને તેને ગરમ થતા ૪૦-૪૫ મિનિટ રાખી મુકવાનું છે
  14. ત્યારબાદ જ્યારે કેક બની જ્યાં તે ચેક કરવા માટે તેમાં ચાકુ નાખીને જોવું કે ચકુની અંદર ચીપકવું નહિ જોઈએ
  15. ત્યારબાદ કેક ને કાઢી લેવું, કેક થોડું ઠંડો થઈ જાય ત્યારે તેને વાસણ માંથી બહાર નીકળી લઈશું
  16. આ રીતે તમારું કેક સર્વ કરવા માટે તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર