ફાફડા ની કઢી | Fafda ni kadhi Recipe in Gujarati

ના દ્વારા safiya abdurrahman khan  |  22nd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Fafda ni kadhi by safiya abdurrahman khan at BetterButter
ફાફડા ની કઢીby safiya abdurrahman khan
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

ફાફડા ની કઢી વાનગીઓ

ફાફડા ની કઢી Ingredients to make ( Ingredients to make Fafda ni kadhi Recipe in Gujarati )

 • બેસન 1 કપ
 • દહી 1/4 કપ
 • આદુ મરચા ની પેસ્ટ 1.નાની ચમચી
 • રાઈ 1/4 નાની ચમચી
 • હળદર 1/2 નાની ચમચી
 • મીઠૂ જરૂર મૂજબ

How to make ફાફડા ની કઢી

 1. તેલ ગરમ કરી રાઈ તતડાવો.
 2. આદુ મરચા નાખી સાંતળો.
 3. દહી અને બેસન મા મીઠુ, હળદર મિક્સ કરી નાખો.
 4. મિશરણ ઘટ્ટ થાય તો ગેસ બંદ કરો.
 5. ફાફડા સાથે સર્વ કરો.

Reviews for Fafda ni kadhi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો