BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ખાંડવી

Photo of Khandvi by safiya abdurrahman khan at BetterButter
0
0
0(0)
0

ખાંડવી

Jul-22-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાંડવી રેસીપી વિશે

ચિઝ નાખી ટેસ્ટ વધી જશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બેસન 2 કપ
  2. દહી 1 કપ
  3. પાણી 1 કપ
  4. મરચાની પેસ્ટ 1 નાની ચમચી
  5. હળદર 1 નાની ચમચી
  6. ખમણેલી ચીઝ
  7. વઘાર
  8. રાઈ 1 નાની ચમચી
  9. તેલ 2 મોટી ચમચી
  10. સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. બેસનમા દહી, લીલા મરચાની પેસ્ટ ,મીઠૂ અને હળદર નાખી ગઠ્ઠા ન થાય તેમ ભેગુ કરો.
  2. ગેસ ચાલુ કરી નોનસ્ટાક પેનમા નાખી સતત ચલાવતા રહો.
  3. રંગ સહેજ બદલાય અને ઘટ્ટ થઇ જાય તો કીચન પયલેટફોર્મ પર રેડી છૂરી થી ફેલાવી લો.
  4. ઠંડૂ પડેતો ચીઝ છાંટી કાપીને રોલ કરો.
  5. તઙકાપેનમા તેલ ગરમ કરી રાઈ કઙકઙાવી ખાંડવી પર ફેલાવો.
  6. સમારેલી કોથમીર થી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર