Open in app

ચણાના લોટ ના ખમણ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people

Khaman ના વિશે

Ingredients to make Khaman in gujarati

  • ચણાનો લોટ 1 કપ
  • દહી 1/4 કપ
  • લીલા મરચા ની પેસ્ટ 1 નાની ચમચી
  • હળદર 1/2 નાની ચમચી
  • મીઠૂ સ્વાદ મૂજબ
  • સમારેલા કાંદા 1
  • સેવ
  • તેલ 1 મોટી ચમચી
  • રાઈ 1/2 નાની ચમચી
  • લીલા મરચા 2

How to make Khaman in gujarati

  1. ચણાના લોટમા દહી ,લીલા મરચા, હળદર અને મીઠૂ નાખી મેળવો.
  2. જરૂર મુજબ પાણી નાખી રેડી શકાય તેવૂ બેટર તૈયાર કરો.
  3. તપેલીમા પાણી નાખી સ્ટેન્ડ પર ખમણ ની તપેલી મુકી ઢાંકી વરાળ થી બાફી લો.
  4. તેલ ગરમ કરી રાઈ અને લીલા મરચા તતડાવો.
  5. કટકા કરી સમારેલા કાંદા અને રાઈનો વઘાર નાખી પિરસો.

Reviews for Khaman in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khaman in gujarati

  • ઘઉં ના લોટ ની કેક

    3 likes
  • ઘઉંના લોટ ના ઢોસા

    2 likes
  • ઘઉં ના લોટ ના ઢોસા

    4 likes
  • જુવર ના લોટ ની કઢી

    4 likes
  • ઘઉં ના લોટ નુ ખિચુ

    1 likes
  • ઘઉં ના લોટ નો શીરો

    1 likes