હોમ પેજ / રેસિપી / પનીર ભૂર્જી

Photo of Paneer bhurji by Disha Chavda at BetterButter
600
1
0.0(0)
0

પનીર ભૂર્જી

Jul-23-2018
Disha Chavda
5 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ભૂર્જી રેસીપી વિશે

Easy and quick recipe

રેસીપી ટૈગ

  • વેજ

સામગ્રી સર્વિંગ: 3

  1. પનીર ૨૦૦ ગ્રામ
  2. ૨ મોટી ડુંગળી
  3. ૧૦ થી ૧૨ લસણ કલી
  4. આદુ નાનો ટુકડો
  5. લીલાં મરચાં ૨ નંગ
  6. ટામેટા પ્યુરી ૧ કપ
  7. હળદર અડધી ચમચી
  8. લાલ મરચું પાવડર ૧ ચમચી
  9. જીરા પાવડર ૧ ચમચી
  10. ધાણા પાઉડર ૧ ચમચી
  11. ગરમ મસાલો ૧ ચમચી
  12. મીઠુ સ્વાદ મુજબ
  13. તેલ ૨ ચમચી
  14. ઘી ૨ ચમચી
  15. ક્રીમ ૩ ચમચી
  16. કોથમીર

સૂચનાઓ

  1. પનીર છીણીને રાખવું. ડુંગળી, લસણ, આદુ, મરચા બારીક સમારી લેવા. એક પેન માં તેલ અને ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં સમારેલા ડુંગળી, આદુ, લસણ અને મરચા નાખી ને શેકવા. ત્યાર બાદ તમામ મસાલા નાખી શેકવું. ત્યાર બાદ છીણેલું પનીર નાખી શેકવું. હવે ટામેટા પ્યુરી નાખી હલાવી દેવું. છેલ્લે ક્રીમ નાખી કોથમીર ભભરાવી સજાવી દેવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર