હોમ પેજ / રેસિપી / રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચોકલેટ કેપુચીનો

Photo of Resto style chocolate cappuchino. by Khushboo Doshi at BetterButter
630
0
0.0(0)
0

રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચોકલેટ કેપુચીનો

Jul-23-2018
Khushboo Doshi
15 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચોકલેટ કેપુચીનો રેસીપી વિશે

બહારની રેસ્ટોરન્ટ સ્ટાઈલ કોફી ઘરે બનાવવાનુ મન થયુ છે તો ચાલો આજે રેસ્ટો. સ્ટાઈલ કોફી આજે ઘરે બનાવો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ગરમ પીણાં

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 ચમચી કોફી
  2. 3 ચમચી ખાંડ
  3. 1.5 ચમચી કોકો પાવડર
  4. 2 ચમચી ગરમ પાણી
  5. 1.5 કપ દૂધ
  6. 1/4 કપ ફ્રેશ ક્રીમ
  7. મેલ્ટેડ ચોકલે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કપ/મગ માં ખાંડ અને કોફી લો.હવે તેમાં 2 ચમચી પાણી નાંખી લો. અને ફોર્ક નાં મદદથી 7 થી 8 મીનીટ હલાવો.
  2. હવે ધીમે ધીમે કોકો પાવડર / મેલ્ટેડ ડાર્ક ચોકલેટ ઉમેરતા જાવ.જ્યાં સુધી અેક સ્મુધ અને ફલ્ફી કન્સીસ્ટન્સી ના થાય ત્યાં સુધી ફીણવું.
  3. હવે અેક પેન માં દુધને ઉકાળી ઘટ્ટ થઈ ત્યાં સુધી ઉકાળો. હવે તેમાં 2 ચમચી જેટલું ફ્રેશ ક્રીમ નાંખી એને બ્લેન્ડર ક્યાં તો બીટર થી બીટ કરી લો.
  4. હવે આ જે કોફી બનાવી છે એમાં આ ગરમ દૂધ નાખી બીટર થી 5 મીનીટ હલાવી લો. એટલે ઉપર ફોમ થવા લાગશે. હવે એને બીજા મગ માં લઈ ગરમાં ગરમ સર્વ કરો
  5. આજે બનાવો આ ચોકલેટ કેપુચીનો કોફી.રેડી છે રેસ્ટો. સ્ટાઈલ કેપુચીનો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર