બોમ્બે બટર પાવ ભાજી | Bombay Butter pav bhaji Recipe in Gujarati

ના દ્વારા Disha Chavda  |  23rd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Bombay Butter pav bhaji by Disha Chavda at BetterButter
બોમ્બે બટર પાવ ભાજીby Disha Chavda
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  7

  લોકો

0

0

About Bombay Butter pav bhaji Recipe in Gujarati

બોમ્બે બટર પાવ ભાજી

બોમ્બે બટર પાવ ભાજી Ingredients to make ( Ingredients to make Bombay Butter pav bhaji Recipe in Gujarati )

 • બટાકા ૫૦૦ ગ્રામ
 • ટામેટા ૫૦૦ ગ્રામ
 • કાંદા ૨૫૦ ગ્રામ
 • લસણ ૨૦ થી ૨૫ કડી
 • વટાણા ૧ બોઉલ
 • કેપ્સીકમ ૧ નંગ
 • મીઠું સ્વાદાનુસાર
 • લાલ મરચું ૪ ચમચી
 • એવરેસ્ટ પાવ ભાજી મસાલો
 • કોથમીર લીંબુ અને કાંદા સજાવા માટે
 • બટર ઉપર મૂકવા

How to make બોમ્બે બટર પાવ ભાજી

 1. બટાકા, ટામેટા, ડુંગળી, લસણ બધું બાફી લેવું. પેન માં તેલ મૂકી સહેજ ગરમ થાય એટલે લાલ મરચું અને પાવ ભાજી મસાલો નાખી ૫ ૭ સેકંડ માટે હલાવી દેવું. બાફેલા શાક નાખી મીઠું નાખી મેશ કરવું. ત્યાર બાદ વટાણાને બાફી લેવા. વટાણા અને કેપ્સીકમ નાખી ૫ મિનિટ સુધી ખદખદવા દેવું. ઉપર થી બટર, કાંદા અને કોથમીર નાખી પીરસવું.

Reviews for Bombay Butter pav bhaji Recipe in Gujarati (0)