હોમ પેજ / રેસિપી / દુધી ની બરફી

Photo of Botle guard barfi by Kavi Nidhida at BetterButter
547
0
0.0(0)
0

દુધી ની બરફી

Jul-23-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દુધી ની બરફી રેસીપી વિશે

દુધી ની ડ્રાઇ ફ્રુટ બરફી

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 300 ગ્રામ દુધી
  2. 1 કપ દૂધ
  3. 2 ટેબલ સ્પૂન મલાઈ
  4. ¾ કપ ખાંડ
  5. 4 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  6. 2 ટેબલ સ્પૂન ડ્રાઇ ફ્રુટ કાપેલા
  7. 1 ટેબલ સ્પૂન કિશમિશ
  8. 2 ટેબલ સ્પૂન ઘી

સૂચનાઓ

  1. દુધી ને ખમણી લો
  2. એક પાન માં ઘી ગરમ કરી તેમાં દુધી નાખી સાંતળો
  3. હવે દૂધ અને મલાઈ નાખી ઉકાળવા દો
  4. દૂધ બળી જાય એટલે ખાંડ નાંખી ફરી ખાંડ નું પાણી બળે એટલે
  5. મિલ્ક પાવડર નાખો
  6. કલર ગમતો હોય તો લીલો કલર એક રાઈ ના દાણા જેટલો, એક ચમચી દૂધમાં ઓગાળી ઉમેરી શકાય
  7. મિશ્રણ પાન છોડવા લાગે એટલે થાળી માં ઠારી બટકા પાડી લૉ
  8. ઉપર ડ્રાઇ ફ્રુટ ભભરાવી દો
  9. ઠંડુ પડે એટલે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર