હોમ પેજ / રેસિપી / ડ્રાય ફૂટ રાજગીરા શીરો

Photo of Rajgeera sheero by Aachal Jadeja at BetterButter
271
1
0.0(0)
0

ડ્રાય ફૂટ રાજગીરા શીરો

Jul-23-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રાય ફૂટ રાજગીરા શીરો રેસીપી વિશે

વ્રત ની વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. રાજગીરો ૧ કપ
  2. ધી ૪ ચમચી
  3. સૂકો મેવા ૨ ચમચી
  4. પાણી ૨ વાટકી
  5. ઈલાયચી

સૂચનાઓ

  1. સૌથી પહેલા કડાઈમાં ઘી લો.
  2. રાજગીરા નો લોટ શેકો
  3. શેકાઈ ગયા બાદ ખાડં અને પાણી નાખો અએલચી નાખો
  4. ધીમે ગેસપર હલાવો
  5. ડ્રાય ફૂ્ટ નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર