પેંડા | Peda Recipe in Gujarati

ના દ્વારા Usha Bohraa  |  23rd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Peda by Usha Bohraa at BetterButter
પેંડાby Usha Bohraa
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

3

0

પેંડા વાનગીઓ

પેંડા Ingredients to make ( Ingredients to make Peda Recipe in Gujarati )

 • 1 લીટર દૂઘ
 • 1/2 કપ દૂઘ પાઉડર
 • 1/2 કપ ખાંડ
 • 1/2 ચમચી અેલચી પાઉડર
 • 1 ચમચી ઘી
 • 4-5 કેસર ની ફાક

How to make પેંડા

 1. અેક કડાઈ મા 1 લીટર દૂઘ લઇને ગેસ ઉપર ગરમ કરો.
 2. ગરમ થઈ જાય અેટલે અેક ચમચી દૂઘ વાટકી મા નાખી ને 4-5 કેસર ની ફાક નાખી અને સાઇડ મા મુકી દો.
 3. દૂઘ ઉકળવા લાગે ત્યારે દૂઘમાં 1/2 કપ દૂઘ પાઉડર નાખીને હલાવતા રહો.
 4. ત્યાં સુઘી હલાવો જ્યાં સુઘી દૂઘ નો પાઉડર મિક્સ થઈ જાય ગેસ ઘીમો કરીને દૂઘ ઉકળવા દો.
 5. દૂઘ ઉકળી ને અડધું થઈ જાય પછી અેલચી પાઉડર નાખો.
 6. મિશ્રણ જાડું થઈ જાય પછી ગેસ પરથી ઉતારી લો.
 7. થોડુક ઠંડુ થઈ જાય પછી હાથ મા થોડુંક ધી લગાવીને ગોળા વાળી લો.
 8. પિસ્તા લઈને ગોળા ઉપર મુકી ને અંગુઠાથી દબાવી ને પેંડા નો આકાર આપો.
 9. પેંડા સર્વ કરવા માટે તૈયાર છે.

Reviews for Peda Recipe in Gujarati (0)