હોમ પેજ / રેસિપી / અવધી ફીરની

Photo of Awadhi firni by safiya abdurrahman khan at BetterButter
483
0
0.0(0)
0

અવધી ફીરની

Jul-23-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અવધી ફીરની રેસીપી વિશે

લગ્ન પ્રસંગે અચુક બનતુ મિષ્ટાન્ન

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • ઉત્તર ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. દૂધ 1 લિટર
  2. પલાળેલા નિથારેલા ચોખા 1/2 કપ
  3. ખાંડ 1/2 કપ
  4. કતરૈલા સુકામેવા 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. દૂધમા ખાંડ ઉમેરી ઉકાળો.
  2. વપલાળુને નિથારેલા ચોખા વાટી ને પેસ્ટ કરો.
  3. ધીમે ધીમે દૂધમા નાખી ચલાવતા રહો.
  4. ઘટ્ટ થાય તો સુકામેવા નાખી ગેસ બંદ કરો.
  5. નાની ડીશમા કાઢી સેટ થવા દો.
  6. કતરેલા બદામ નાખી પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર