BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / રોઝ કોકોનટ પૂડીંગ

Photo of Rise coconut pudding by safiya abdurrahman khan at BetterButter
0
0
0(0)
0

રોઝ કોકોનટ પૂડીંગ

Jul-23-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોઝ કોકોનટ પૂડીંગ રેસીપી વિશે

રોઝ સીરપ અને કોપરામાથી બનાવેલૂ પૂડીંગ!!

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • યુરોપિયન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. દૂધ 1 કપ
  2. કોપરા નૂ દૂધ 1 કપ
  3. ખાંડ 1 મોટી ચમચી
  4. અગર અગર પાવડર 1 નાની ચમચી
  5. પિસ્તા અને બદામ કતરેલા 1 મોટી ચમચી
  6. રોઝ સીરપ 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. દૂધને ઉકાળી રુમ તાપમાન પર આવવા દો.
  2. કોપરાનૂ દૂધ અને અગર અગર પાઉડર નાખો.
  3. ખાંડ નાખી ઓગળી જાય તો ગેસ બંદ કરો.
  4. રોઝ સીરપ નાખી ભેગુ કરો.
  5. મોલ્ડમા નીચે કતરેલા બદામ અને પિસ્તા છાંટી નાખી સેટ કરો.
  6. ઠંડૂ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર