BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચૉકો કેપેચીનો

Photo of Choco capachino by safiya abdurrahman khan at BetterButter
0
0
0(0)
0

ચૉકો કેપેચીનો

Jul-23-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચૉકો કેપેચીનો રેસીપી વિશે

કોફીને થોડુ ટવીસ્ટ કરી બનાવી છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બીજા
  • યુરોપિયન
  • ઉકાળવું
  • ગરમ પીણાં

સામગ્રી સર્વિંગ: 1

  1. દુધ 2 કપ
  2. કૉફી પાવડર 1 નાની ચમચી
  3. કોકો પાવડર 1 નાની ચમચી
  4. ખાંડ 2નાની ચમચી
  5. ચૉકલેટ

સૂચનાઓ

  1. 1 કપ દૂધ ગરમ કરી ખાંડ અને કોફી નાખી ઉકાળો.
  2. 1 કપ દુધ ને કોકો પાવડર મા મિક્સ કરી મિક્સીમા ફીણી થાય તેમ પીસો.
  3. ગ્લાસમા કૉફી રેડી ઉપર થી ફીણેલૂ દુધ રેડો.
  4. કોકો પાવડર છાંટી ચોકલેટ કર્વ થી સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર